Skip to main content

Posts

Showing posts from March 4, 2018

7 મહિના પહેલાં નાં પ્રેમલગ્ન મારકૂટ માં પરિણમ્યા, પત્ની દાખલ

૭ મહિના પહેલાં નાં પ્રેમલગ્ન મારકૂટ માં પરિવર્તિત ઇજાગ્રસ્ત કાજલ જીકેમાં દાખલ એક પ્રેમ લગ્ન બીજા એરેન્જ મેરેજ , બંનેમાં જો પતિ પત્ની વચ્ચે સમજ ન હોય તો સંબંધ માં તિરાડ આવી જાય છે, પ્રેમ લગ્નમાં શરૂઆતમાં આકર્ષણ હોય , કલ્પના માં બંને પાત્રો જીવતાં હોય છે પણ જેવી વાસ્તવિક સામે આવે કે એકબીજાના અવગુણ સામે આવે છે, લગ્ન પહેલાં હોટેલમાં જમવું બહાર ફરવા જવું એ કાયમી નથી રહેતું અને એમાં જો પતિ કામ ધંધા વગરનો રખડયા કરે તો સંબંધ જલ્દી તૂટી જાય છે, જીકે ડોકટર દ્વારા જાહેર કરાયેલ વિગત આવો જ એક પ્રેમ લગ્નનો વિચ્છેદ નો બનાવ ભુજ સોનિવાડ થી બહાર આવ્યો છે, કાજલ ૭ મહિના પહેલા દિવ્યેશ સુરેશભાઈ આમર સાથે પ્રેમ લગ્ન કરેલા , પરંતુ પતિ દિવ્યેશ કામ ધંધો ન કરતો હોવાથી આ મુદ્દે અવાર નવાર મારકૂટ અને ઝગડા થતાં , પણ ૩ માર્ચ નાં સાંજે ૭ વાગ્યે કાજલને દિવ્યેશે બેલ્ટ પટ્ટા થી માર મારતા કાજલને જીકેમાં દાખલ કરાઈ છે, વિગત એવી પણ જાહેર કરાઈ છે કે કાજલને એનો પતિ દિવ્યેશ દારૂ પીવડાવીને માર મારતો હતો. Video : કચ્છની સૌ પ્રથમ 24 કલાકની અને સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ : Maa Ashapura News કાજલ નાં પિત

ડુમરામાં મહિલા ઉપર બળાત્કાર ગુજારી ઘરમાં લૂંટ કરી આરોપી ફરાર

અબડાસા તાલુકાનાં ડુમરા ગામમાં માહિલા ઉપર બળાત્કાર ગુજારી ઘરમાં લૂંટ કરી આરોપી ફરાર જીકેમાં દાખલ મહિલા પાસે વિગતો લેવા આવી પહોંચતી પોલીસ અબડાસા તાલુકાના ડુમરા ગામે રાત્રીના 11: 30 વાગ્યા ના અરસામાં એક 56 વર્ષીય મહિલા પોતાના ઘરે એકલી હતી.ત્યારે એક અજાણ્યો શખ્સ તેના ઘરે આવ્યો હતો.અને તેણે મહિલાના ગળાના ભાગ પર છરી રાખીને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.અને તેણે ઘરમાં રાખેલ ત્રણ તોલા સોના - ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી.અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ સમગ્ર ઘટનાની જાણ કોઠારા પોલીસને થતા તે  તરતજ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી દીધી હતી.હજી સુધી પોલીસ આરોપીનો પતો લગાવી શકી નથી.ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Advertisement Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com Last Boll :  જો પાણી