Skip to main content

Posts

Showing posts from June 23, 2018

મુન્દ્રા પોર્ટ પરથી DRI એ કરોડોની કિંમતનુ પ્રતિબંધીત ચંદન ઝડપ્યુ..

DRI ની ટીમે સેલ્ફ શીલીંગ ગોડાઉનમાં રેઈડ કરીને શંકાસ્પદ કન્ટેનરની તપાસ કરતા તેમાંથી રક્તચંદનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમીક તપાસમાં મોરબીની સાનિયો સીરામીક પેઢીનુ આ સેલ્ફ શીલીંગ ગોડાઉન હોવાનુ સામે આવ્યુ છે. DRI એ જથ્થો સીઝ કરવા સાથે કન્ટેનરને અટકાવ્યુ છે. તસ્વીર માત્ર પ્રતીકાત્મક આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચંદનની કિંમત કરોડો રૂપીયા આંકવામાં આવી છે. આ જથ્થો વિયેતનામ મોકલાવાઇ રહ્યો હતો તેવું જાણવા મળે છે. આ ઘટના ને પગલે DRI દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લ

ભુજ LCB એ ભુજ માંથી ૨૧,૩૦૦ નો આંકડાનો જુગાર પકડી પાડ્યો..

જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજ LCB ની ટીમ દ્વારા ક્વોલીટી કેસ કરવામાં આવ્યો છે. ઘણા સમય થી સરપટ નાકા વિસ્તારમાં આંકડાના જુગાર ની ફરિયાદો કરવામાં આવતી હતી ત્યારે આજે સાંજે LCB ટીમે સરપટ નાકા વિસ્તારમાં રેઈડ કરતા ત્યાં મમુભા નામનો આરોપી આંકડાનો જુગાર રમાડી રહ્યો હતો જેને પકડી પાડીને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર