Skip to main content

Posts

Showing posts from June 26, 2018

ક્ચ્છ યુનિવર્સિટી ના અધ્યાપક સાથે ABVP દ્વારા ગેરવર્તણૂક બાબત ક્લેક્ટર ને આવેદન પાઠવાયું..

ક્ચ્છ યુનિવર્સિટીમાં રસાયણ વિભાગમાં અધ્યાયન કરાવતા એસો. પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ ડો. ગિરીશ બક્ષી સાથે આજરોજ જ્યારે તેઓ વર્ગમાં ભણાવી રહ્યા હતા ત્યારે ABVPના કાર્યકર્તાઓએ ગેરવર્તણૂક કરેલ છે જેમાં તેમના ચહરા પર શાહી, કેરોસીન, ડામર જેવા જલદ પદાર્થો લગાડી તેમજ સૂત્રોચાર કરી તેમનું અપમાન કરેલ છે. આ તમામ મુદાઓ ને લઈ ને આવેદન પાઠવાયું. આ અંગે ક્ચ્છ યુનિવર્સિટી ના તમામ અધ્યાપક તેમજ વહીવટી સ્ટાફના તમામ કર્મચારીઓ એ સાથે મળી ને ક્ચ્છ ક્લેક્ટર ને આવેદન આપી ને રોષ વ્યક્ત કર્યો હતો. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં

ખૂન કેસમાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરવા પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઇ..

પઠાણ ફળીયા ના રહેવાશી આરીફ અલીમામદ સુરંગીએ ભુજ પોલીસ અધિક્ષકને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ખૂન કેસના આરોપી સાજીદ અનવર સમેજા વિરૂદ્ધ આઇ.પી.સી. 302 વિ.મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. પરતું આજદિન સુધી આરોપીની ધરપકડ થયેલ નથી અને અમોને હમણાંથીજ સમાધાન માટે દબાણ કરવામાં આવે છે. તે રીતે આરોપી નાસતો ફરતો છે અને અમારા ઉપર દબાણ લાવવા અને સાક્ષીઓ ફોડવા પ્રયત્નો કરી રહ્યો છે. જેના કારણે કેસને નુકશાન થાય તેમ છે. જેથી આ આરોપીની તાત્કાલીક ધરપકડ કરવા માંગ કરાઇ હતી. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર         

ક્ચ્છ યુનિવર્સિટી માં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન : ઇન્ચાર્જ ચૂંટણી અધિકારી નું શાહી વડે મોં કાળું કરાયું..

સેનેટ ચૂંટણી માં ગેરરીતિ બાબતે થયો વિરોધ થયો હતો જેના લીધે રોષે ભરાયેલા કાર્યકરોએ ચૂંટણી અધિકારીનું મોં શાહી વડે કાળું કર્યું હતું. યુનિવર્સિટી દ્રારા હાલમાં જે સેનેટ ચૂંટણી માટેની મતદાર યાદી બહાર પાડવામાં આવી છે જેમાં અનેક લોકોના ખોટી રીતે ફોર્મ રદ કરી અને જે જૂની મંજુર થયેલી યાદીમાં છેડછાડ કરી અને નવી બોગસ યાદી બનાવી છે તેને રદ કરાવી જૂની સુધારા કરેલ યોગ્ય યાદીને ફાઇનલ કરાવવા માટેની માંગ સાથે આક્રમક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

ક્ચ્છની મુલાકાતે આવ્યા 21 આઇપીએસ અધિકારીઓ..

ઇંડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ કે જેને સૌથી ટોપ ની સર્વિસ માનવમાં આવે છે. જે અધિકારીઓ ભવિષ્યમાં આઇપીએસ ની જ્વાબદારી સંભાડશે તેમણે તેમની ટ્રેનિંગના ભાગ રૂપે ભારત દર્શન કરવાનું હોય છે જે અંતર્ગત આજે ગુજરાત માથી ક્ચ્છ ભુજ ખાતે આ 21 આઇપીએસ અધિકારીઓ આવી પહોચ્યા હતા. અહેવાલ અને તસ્વીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર

ક્ચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન..

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન કરાયું. નોટબંધી દરમ્યાન અમિત શાહ જે બેંક માં ડાયરેકટર હતા તે બેંક માં પાંચ જ દિવસમાં 745 કરોડ રૂપિયા બદલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો. ભુજના હોસ્પિટલ રોડ પર કરાયો વિરોધ. અમિત શાહના પોસ્ટર પર જૂતા મારી વિરોધ કરાયો. વિરોધ વચ્ચે પરિસ્થિતિ વણસી હતી, પોલીસે કોંગ્રેસ ના તમામ કાર્યકરોની અટકાયત કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15 રૂપિયામાં 20 લીટર