Skip to main content

Posts

Showing posts from June 12, 2018

અંજારમાં ન.પા.નાં સુકાનીઓની વરણી કરી...

અંજાર નગરપાલિકામાં પ્રમુખ તરીકે રાજુભાઈ પલણ અને ઉપ પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન સામજીભાઇ ખાન્દેકાની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે... - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ભાજપે ન.પા.નાં સુકાની અને ઉપપ્રમુખનાં ઉમેદવારની પસંદગી કરી...

ભાજપના કાર્યકર્તાઓ એ નક્કી કરેલ છે કે આ ચુંટણીમાં સુકાની તરીકે નગર અધ્યક્ષ લતાબેન ઇન્દુભાઇ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ડો. રામભાઈ ગઢવીની ઉમેદવાર તરીકે મોહર લગાવવામાં આવશે... ૧૧ વાગ્યે ભુજ ન.પા.માં મોહર લગાવવામાં આવી.. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ, 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com