Skip to main content

Posts

Showing posts from February 3, 2018

Poor people who live in bungalows in Bhuj

 False poor people who live in bungalows in Bhuj  False poor people living in bungalows in Bhuj, 150 names have been declared by thousands of BPL, yet another will be announced.  The appetite of people's dissatisfaction is never satisfied, even after living in bungalows, poverty can not come out of the mentality. Congress Leading Admachi Chaki today exposed fake BPL card holders before journalists, knowing that the people living in the rich area of ​​Bhuj are BPL card holders. These include President Swaminagar, Yoginagar, Iya Nagar, Bhuj has 13703 BPL card holders, of which there are 511 BPL card holders in the cheap price shop named Jalaram Consumer Warehouse in Bhanushali Nagar; Adam Chaky blasts 150 potentially fake BPL card holders of 511 Tapas The economically weaker people of Bhuj are also living below the poverty line.  ( Adam Chaki ) Adam Chawki alleged that all these 150 people live in millions of crores of bungalows, even though they are included in the

ભુજમાં બંગલાઓ માં રહે છે નકલી ગરીબ લોકો

🖋  ભુજમાં બંગલાઓ માં રહે છે નકલી ગરીબ લોકો , હજારો બીપીએલ માંથી ૧૫૦ નામ જાહેર કરાયા , હજુ બીજા જાહેર કરાશે. ( મા ન્યુઝ , 3 ફેબ્રુઆરી,19:04)લોકોની અસંતોષની ભૂખ ક્યારેય સંતોષાતી નથી , એ પછી બંગલાઓ માં રહેતાં હોવાં છતાં પણ ગરીબીની માનસિકતામાંથી બહાર આવી શકતાં નથી. https://youtu.be/-B2Gt-96670 ( જુઓ આદમ ચાકી નો ઈન્ટરવ્યુ ) કોંગ્રેસ અગ્રણી આદમભાઈ ચાકીએ આજે પત્રકારો સમક્ષ નકલી બીપીએલ કાર્ડ ધારકોનો પર્દાફાશ કર્યો હતો, જાણીને આશ્ચર્ય થશે કે ભુજના શ્રીમંત વિસ્તારમાં રહેતાં લોકો બીપીએલ કાર્ડ ધારકો છે. જેમાં પ્રમુખસ્વામીનગર , યોગીનગર , આઈયા નગરનો સમાવેશ થાય છે, ભુજમાં ૧૩૭૦૩ બીપીએલ કાર્ડ ધારકો છે , જેમાંથી ભાનુશાલી નગર માં આવેલી જલારામ ગ્રાહક ભંડાર નામની સસ્તા ભાવની દુકાન માં ૫૧૧ બીપીએલ કાર્ડ ધારક છે , ૫૧૧ ની તાપસ કરતા ૧૫૦ જેટલા સંભવિત નકલી બીપીએલ કાર્ડ ધારક હોવાનો આદમ ચાકીએ ધડાકો કરતાં વ્યાજબી ભાવની દુકાન ધારકોમાં હડકમ્પ મચી ગયો છે, ભુજના આર્થિક રીતે સભર લોકો પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આદમભાઈ ચાકીનો આક્ષેપ છે કે આ તમામ ૧૫૦ લોકો લાખો કરોડોના બંગલામાં રહે છે , તેમ છ

શ્રી સ્વામિનારાયણ સત્સંગ

🖋 ભુજ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગ રસ માં સંખ્યયોગી બહેનો અને સત્સંગી બહેનોએ ડૂબકી લગાવી. ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપિત કરી હિન્દૂ ધર્મ ને એક અલગ ઊંચાઈએ પહોંચાડ્યો છે , ભગવાન શ્રી સ્વામિનારાયણ નો ઉપદેશ છે કે વ્યસન મુક્ત જીવન જીવી હરિ હરિની પૂજા અર્ચના માં જીવન સમર્પિત કરવું. (સત્સંગ નો વિડિઓ જુઓ) ભુજ શ્રી સ્વામિનારાયણ બહેનોના મંદિરમાં નિત્ય સત્સંગ માં બહોળી સંખ્યામાં સત્સંગી બહેનો , અનુયાયી બહેનો સત્સંગ રસમાં ડૂબકી લગાવે છે , આજે પણ મંદિરમાં મોટા સંખ્યયોગી સામબાઈ ફઈએ સરસ ગાથા કહીને ધર્મ જ્ઞાન આપ્યું હતું. સામબાઈ ફઈએ કાળમીંઢ પથ્થર નું ઉદાહરણ આપી ને કહ્યું કે સત્સંગીઓ એ તો કોમળ થવું પડે , તો જ શ્રીજી મહારાજ રાજી થાય. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewslive. blogspot. com *Facebook* : maa news live page */* group *Twitter* : @jaymalsinhB