Skip to main content

Posts

Showing posts from February 2, 2018

કોર્ટે "કાસુડા" ના ચાર દિવસના રિમાંડ કર્યા મંજુર..

પોલીસે માંગેલ ૭ દિવસના રિમાંડ સામે કોર્ટે કર્યા ચાર દિવસના રિમાન્ડ મંજુર.. કાસમ મામદ નોતિયાર પોલીસ ના માથાના દુ:ખાવા સમાન બની ગયેલ કાસમ મામદ નોતિયાર ગઈ કાલે પોલીસ સકંજામાં આવી ગયો હતો. ગત તા. ૧૯ જાન્યુઆરીના પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરી ને કાસમ મામદ નોતિયાર નાશી છૂટ્યો હતો. જેમાં ૩ પોલીસ જવાનો ઘાયલ થયા હતા અને ત્યાર બાદ પોલીસે ખૂન કેસ ના આરોપી એવા કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ કાસમને પકડી પાડવામાં નિષ્ફળ નીવડ્યા હતા. પોલીસના સરદર્દ સમાન બની ચુકેલો કાસુડાને આખરે પોલીસે દબોચી લીધો હતો અને આજે એટલે કે તા. ૦૨-૦૨-૨૦૧૮ ના રોજ કાસમ મામદ નોતિયાર ને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાંડની મંજુરી આપી હતી. હવે પોલીસ તેની આકરી પુછતાછ કરી ને વધુ તથ્યો જાણવાનો પ્રયાસ કરશે તેવું લાગી રહ્યું છે. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB

રામ રામ કચ્છ : આજનું રાશિ ભવિષ્ય , 2 ફેબ્રુઆરી

🖋  દૈનિક રાશી ભવિષ્ય Friday, February 02, ૨૦૧૮ (મા ન્યુઝ , ભુજ કચ્છ , ૨ ફેબ્રુઆરી, ) નમસ્કાર , વાચક અને દર્શક મિત્રો , જોઈએ આજનું આપનું ભવિષ્ય, આ ક્ષણ એ આવનારી ક્ષણની જન્મદાત્રી છે , હિયર એન્ડ નાઉ , એટલે જે વર્તમાનમાં રહે છે એનું ભવિષ્ય શ્રેષ્ઠ જ જોય છે. મેષ રાશી ભવિષ્ય (Friday, February 02, 2018) તમને કોઈક ખોટી માહિતી મળે એવી શક્યતા છે જે માનસિક તાણ લાવશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. તમારો મોબાઈલ ફોન તમને આજે મુશ્કેલીમાં મુકી શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ ટાળજો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે. આજે ૧૦ મિનિટ પોતા માટે એટલેકે ધ્યાન , પૂજામાં વિતાવવી. વૃષભ રાશી ભવિષ્ય (Friday, February 02,