Skip to main content

Posts

Showing posts from June 24, 2018

શરમજનક સેક્સ કાંડ : BSFની મહિલા કોન્સ્ટેબલ અને સિનિયર અધિકારીની અભદ્ર ક્લિપ વાયરલ..

BSFની મહિલા કોન્સ્ટેબલ અને સિનિયર અધિકારીની અભદ્ર ક્લિપ વાયરલ થતા સમગ્ર કચ્છ માં હોબાળો મચી ગયો છે. કચ્છ સરહદના રખોપા કરતાં બોર્ડર સિક્યોરીટી ફૉર્સના એક ઑફિસરની તેની બટાલિયનની જ એક મહિલા કોન્સ્ટેબલ સાથે અભદ્ર વિડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર પંથક માં ચર્ચાનો માહોલ બંધાયો હતો. તસ્વીર માત્ર પ્રતિકાત્મક કચ્છ બીએસએફ ડીઆઈજી સાથે વાત થતા તેમણે જણાવ્યું હતું કે અમે સમગ્ર બાબતની તપાસ કરશું. ઘટનાને પગલે બીએસએફમાં ભારે ખળભળાટ સર્જાયો છે. પરંતુ સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125  કીમી ટ્રેનિંગ , 2500  રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ :  40  રૂપિયા લીટર , ઘી  800  રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર :  50  રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15  રૂપિયામાં  20  લીટર

માંડવી ખાતે થી તીનપત્તીનો જુગાર પકડી પાડતી માંડવી પોલીસ..

જાણવા મળતી માહિતી અનુસાર માંડવીના ખારવા પંચાળા માં આવેલી રામેશ્વર ઝુપડપટ્ટીમાં પુરુષો સાથે મહિલાઓ જુગાર રમતી પકડી પડાઈ છે. માંડવી પોલીસે બાતમીને આધારે રેઈડ કરતા રામેશ્વર ઝુપડપટ્ટીમાં તીનપત્તી ની હારજીત નો જુગાર રમતા શખ્સો ને ૨૫,૫૦૦ રોકડા અને ૩ મોબાઈલ ફોન સહીત નો મુદામાલ કબજે કરી ને માંડવી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ - પરેશ જોશી માંડવી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125  કીમી ટ્રેનિંગ , 2500  રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ :  40  રૂપિયા લીટર , ઘી  800  રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર :  50  રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15  રૂપિયામાં  20  લીટર