Skip to main content

Posts

Showing posts from June 2, 2018

સનદાદા પાલારા રોડ પર ત્રીસેક વર્ષ ની અજ્ઞાત યુવતી ની બોથળ પદાર્થ મારીને હત્યા

સનદાદા પાલારા રોડ પર ત્રીસેક વર્ષ ની અજ્ઞાત યુવતી ની બોથળ પદાર્થ મારીને હત્યા કરાઈ મૃતક મહિલાએ પેન્ટ શર્ટ પહેરેલું છે  અને તેની ઉમર ત્રિસેક વર્ષની હોવાનો અંદાજ છે. મોઢાના ભાગે અનેક ઘા મારી અને હત્યારે લાશ ની ઓળખ ન કરી શકાય તેવા પ્રયાસો કાર્ય હોઈ શકાય બનાવની જાણ થતાં ભુજ એ ડીવીજન પી એસ આઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી અને તપાસ હાથ ધરી લાશને પી એમ માટે ભુજની જી.કે હોસ્પિટલ ખસેડાઈ છે. થોડાક સમય પૂર્વ આ જ વિસ્તારમાં કોટાયના દલિત યુવકની ક્રુરતાથી હત્યા કરી લાશ ફેંકી દેવાઈ હતી.