દૂધઈ પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે જૂની દૂધઈ નો રહીશ એવો અલ્લારખા કાસમ અંજાર તાલુકા ના અમરાપર ગામની 24 વર્ષની પરિણીતાને સતત બે વર્ષ સુધી છરી ની અણી એ બળાત્કાર ગુજરતો હતો. આરોપી એવા અલ્લારખા એ આ પરિણીતા ની અશ્લીલ વિડીયો ક્લિપ બનાવી ને તેને ધમકાવી છરી ની અણી એ દુષ્કર્મ ગુજારયું હતું. આ બનાવ અંગે આજે પીડિતાએ દૂધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ માં જણાવ્યુ હતું કે આરોપી આ અશ્લીલ ક્લિપ ને ઇન્ટરનેટ માં ફેલાવી દેવાની ધમકી પણ આપતો હતો અને જો આ બાબતે કોઈ ને જાણ કરી તો પીડિતના પતિ ને જાન થી મારી નાખવાની પણ ધમકી આપતો હતો. આ આરોપી દૂધઈ હાઇ પર એક ચા ની હોટલ ધરાવે છે તેવું પણ જાણવા મળેલ છે. પોલીસે આ બાબતે ગુન્હો નોંધી ને આગળ ની તપાસ હાથ ધરી છે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ