Skip to main content

Posts

Showing posts from July 9, 2018

ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે સરવા મંડપ વિસ્તાર માં દારૂ પકડવા હાથ ધરી ચેકિંગ, પરત ફરવું પડ્યું ખાલી હાથે..

આજે પશ્ચિમ ક્ચ્છ LCB ની રેઈડ ને અનુસંધાને આજે એટ્લે કે તા. ૭-૯-૨૦૧૮ ના રોજ સાજ ના સમયે ભુજ ના સરવા મંડપ વિસ્તારમાં દારૂ પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીના વખાણ પણ થયા પણ જાણે અહી ના સ્થાનિકો ને પહેલી જ જાણ થઈ ગઈ હોય તેમ અહી થી પોલીસ ને કાઇ જ મડયું નહીં ને પોલીસ ને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આ કામગીરી માં પોલીસ ની મોટી ટીમ જોડાઈ હતી પરંતુ તેમ છ્તા આખી ટીમ ખાલી હાથે જ પરત ફરી હતી. આ જોતાં લોકો માં ચર્ચા એ જોર પકડ્યું છે કે દારૂ નો વેપાર કરતા વેપારીઓ પર પોલીસ ની ધાક ઓછી થતી જાય છે એટ્લે આ કામગીરી હાથ ધરવા માં આવી છે. અહેવાલ અને તસ્વીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો.