Skip to main content

Posts

Showing posts from March 29, 2018

ભુજમાં વિદેશી પ્રવાસી પાસે પ્રતિબંધિત સેટેલાઈટ ફોન મળી આવ્યો..

ભુજના હવાઈ મથકે વિદેશ થી આવેલા ૨૨ જેટલા પ્રવાસીઓની ચેકીંગ દરમ્યાન એક પ્રવાસી પાસે  પ્રતિબંધિત સેટેલાઈટ કોચ મળી આવતા તેને ભુજ એ-ડીવીઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. (પકડાયેલ સેટેલાઈટ ફોન) આ પ્રતિબંધિત સેટેલાઈટ ફોન અહી કયા ઉદેશ્ય થી લવાયો હતો, તે અંગેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલ સેટેલાઈટ ફોન અંગે પોલીસે નવીનચંદ્ર ડીમોન્ડ વિરુધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. તે અમેરિકા થી આવ્યા હતા.. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com