Skip to main content

Posts

Showing posts from October 5, 2018

ભચાઉ તાલુકાનાં શિકરા પાસે પદયાત્રીઓની સેવા કરતો ટેમ્પો પલટી મારી જતાં એક નું મોત..

ભચાઉ તાલુકાના શિકારા પાસે માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે નીકળેલ મોરબી માલણીયા ના ભાઈઓ નો ટેમ્પો પલટી મારી જતા દશ લોકૉ ઘાયલ એક નુ મોત નીપજયું હતું. ઉલ્લેખનીય છે કે માતાના મઢ આઈ આશાપુરા ના દર્શનાર્થે દેશભર માંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે આ ઘટના થી શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનામાં 10 ઇજાગ્રસ્તો ને ભચાઉ ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા તો તથા વધુ સારવાર માટે વાગડ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરવા મા આવ્યા છે. આવી ઘટના રાત્રે ના બને તે માટે પોલીસ દ્વારા પણ પદયાત્રીઓના ટી શર્ટ પર, ગાડીઓ પર તેમજ પદયાત્રીઓની બેગ પર રેડિયમ લગાવવામાં આવે છે જે એક સુંદર બાબત કહી શકાય. અહેવાલ અને તસવીર - વિનોદ સાધુ Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગ