લખપત તાલુકાનાં નારાયણ સરોવરથી ST બસમાં રાધનપુરથી લઈ અવાતો દારૂ પકડી પડાયો છે.. ગઈ કાલે(તા. 23-10-2018) સાંજે નારાયણ સરોવર પોલિસ જ્યારે ટ્રાફિક ડ્રાઇવમાં વાહનોની ચેકિંગ હાથ ધરી રહી હતી ત્યારે સક્કના આધારે સાંજે 6.30 કલાકે રાધનપુર થી નારાયણ સરોવર આવતી એસટી બસની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. બસ ચેક કરતાં ડ્રાઈવરની કેબિનમાંથી 21 નંગ દારૂની બોટલ મળી આવેલ છે. ડ્રાઈવર(શિંધવ ગગજીભાઈ દાનુભાઈ) રહે. રાધનપુરની પોલીસે અટકાયત કરી છે.. તેમજ દારૂની બોટલ પણ કબ્જે કરવામાં આવી છે.. નારાયણ સરોવર PSI ધર્મેન્દ્રસિંહ જાલા, મોગજીભાઈ સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.. અહેવાલ & તસવીર - હિતેશ જોશી(લખપત) Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Stu...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ