સીધીક ની સ્કોર્પિયો આખરે માવજી તળાવમાંથી મળી ભુજ માંડવી માર્ગ પર આવેલા માવજી તળાવમાંથી આજે અગાઉ તેના અપહરણ ના ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર બહાર કાઢવામાં આવી હતી.અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જાણવા મળતી વિગતો અનુસાર ગત તા.18/9/2017ના માવજી તલાવડી માંથી મૃતદેહ મળી આવ્યો હતો. 18 .9.2017 નાં મા ન્યુઝ માં સીધીકની હત્યાનાં આવેલ સમાચાર માટે જુઓ વિડિઓ . જે અબડાસા તાલુકાના રામપર - અબળા ગામના સિંધિક પઢીયાર નો હોવાનું ખુલવા પામ્યું હતું.આ ઘટનામાં અકસ્માત મૃત્યુ ની નોંધ માનકુવા પોલીસ સ્ટેશને થયા બાદ અપહરણનો ગુનો નોંધાયો હતો.આ સમગ્ર ઘટનામાં હતભાગીના વિચેરા લેવામાં આવ્યા હતા.અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.તેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.આ રિપોર્ટ આવ્યા બાદ તેની મોત અકસ્માતે થઈ છે કે હત્યા કરવામાં આવી છે. તેની સમગ્ર માહિતી ખુલવા પામશે.આ બનાવ અંગે એલસીબીના અધિકારીએસ.જે રાણાનો સમ્પર્ક સાધતા જણાવ્યું હતું કે જે તે વખતે માવજી તલાવડીમાં પાણીનું સ્તર વધુ હોવાથી ગાડી કાઢવી અશક્ય હતી.આજે પાણી ઓછું થતા એલસીબી તેમજ માનકુવા પોલીસની ટીમ સ્થળ પર પહોંચ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ