કચ્છ ક્રાઈમ ફાઈલ : સોમવાર , 12 ફેબ્રુઆરી. મુન્દ્રા નાં યુવાને એસ.પી. કચેરીમાં પેટ્રોલ પીધું, ભુજ ધારાસભ્ય ડો. નિમાબેનને 1 વર્ષ ની કેદ ની સજા ફટકારતી મોરબી કોર્ટ. ભુજ ઉત્તર રેન્જના આર.એફ.ઓ. સામે ઘાસ કૌભાંડનો આક્ષેપ, સેડાતા ગામે વીજ કંપનીના થાંભલા નાખવા સામે વિરોધ, Note : વધુ ક્રાઈમ સમાચાર જાણવા આ લિંક સમયાંતરે ઓપન કરતાં રહેવી. (મા ન્યુઝ ) મુન્દ્રાના યુવાને ભુજ એસ.પી. કચેરીએ પેટ્રોલ પીતા સારવાર માટે ખસેડાયો ભોગ બનનાર વિજય આહીર ભોગ બનનારની રજૂઆત મુજબ મુન્દ્રા શહેરમાં રહેતા વિજય આહીર અને બુટલેગરો વચ્ચે બોલાચાલી થયેલ તેની ફરિયાદ માટે વિજયે મુન્દ્રા પોલીસ સ્ટેશને અરજી કરેલ પરતું ત્યાંની પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા તેણે ભુજ એસ.પી. કચેરી પર રજૂઆત કરી પરંતુ યોગ્ય પ્રત્યુતર ન મળતા વિજયે એસ.પી. કચેરી ખાતે પેટ્રોલ પી લેતા હાલ તેને ભુજ ની જનરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે અહેવાલ અને તસ્વીર ; કિરણ ગોરી (મા ન્યુઝ ) 2009માં ચૂંટણી સમયે મોરબીમાં આચારસંહિતા મુદ્દે થયેલી ફરિયાદ મ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ