Skip to main content

Posts

Showing posts from July 16, 2018

પધ્ધર ગામ ની યુવતી પર વીજળી પડતાં યુવતી નું મોત..

પ્રાપ્ત થતી વિગતો અનુસાર પધ્ધર ખાતે રહેતી યુવતી ઉર્મિલા રમણભાઈ ડામોર ઉ.વ. 22 નું વીજળી પડવા થી મોત નીપજયું છે. મરણ જનાર યુવતી ના કાકાઈ ભાઈ ના જણાવ્યા અનુસાર આજે એટ્લે કે તા. 16-7-18 ના રોજ સાંજે 5 થી 5.30 વાગ્યા વચ્ચે મરણ જનાર યુવતી વાડીએ થી રોજીંદુ કામ કરી ને પરત ફરતી હતી ત્યારે અચાનક વરસાદ ની વીજળી પડતાં જ મોત નીપજયું છે. યુવતી ને સારવાર અર્થે ભુજ ની જી.કે. જનરલ ખાતે ખસેડવા માં આવી હતી પણ અહી ફરજ પર ના ડોક્ટરે તેણી ને મૃત જાહેર કરી હતી. આ ઘટના ને પગલે પધ્ધર ગામ માં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિં