Skip to main content

Posts

Showing posts from October 1, 2018

ભચાઉના નેર ગામના ગ્રામજનો પાણીની એક બુંદ માટે તરસી રહ્યું છે.

કરછમાં સમગ્ર જગ્યાએ પાણીની તંગી સર્જાતી હોઈ છે ત્યારે ભચાઉ તાલુકાનાં નેર ગામે પાણી ની સમસ્યા જોવા મળી છે. આ બાબતે ગ્રામજનો ધ્વારા ઘણા સમયથી પાણી પુરવઠાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવતી હતી તેમ છતાં એક પાણીની એક બુંદ માટે નેર ગામને તરસ્યું રેહવું પડે છે.આ બાબતે આજે પણ નેર ગામના ગ્રામજનો પાણી પુરવઠાની કચેરીમાં ઘસી આવ્યા હતા ત્યારે કોઈ જવાબદારી અધિકારી અહી હાજર નહોતા. જેથી ગ્રામજનોએ આ બાબતે ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી.એક બાજુ જોવા જઈએ તો ભચાઉમાં ગયા વર્ષે નર્મદા કેનાલમાં ભંગાણ પડતાં લાખો પાણી વેડફાયુ હતું ત્યારે તંત્ર આ બાબતે શું કરે છે તે બસ જોવાનુજ રહ્યું. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર , ઘી 800 રૂપિયા કિ