Skip to main content

Posts

Showing posts from July 15, 2018

ભુજના યુવાને રેલ્વે પાટા પર કચડાઈ આયખું ટુકવ્યું..

આજ રોજ તા. 15/07/2018ના સવારે 6.53 વાગ્યે સયાજી એક્સ્પ્રેસ ટ્રેન મુંબઈ થી ભુજ રેલ્વે સ્ટેશન પર પહોચી રહી હતી ત્યારે ભુજની નવી રાવલવાડી વાલદાસ નગર મકાન ન. 117માં રહેતા નિતિન શિવજી ડુંડિયા ઉ.વ. 44 એ રેલ્વે ટ્રેક પર જંપલાવી આયખું ટુકવી લીધું છે. બનાવની જાણ થતાં રેલ્વે પોલીસ પહોચી હતી અને ટ્રેન ને પણ ત્યાં જ થોભવવાની ફરજ પડી હતી અને ઉતારુઓને સ્ટેશન પર ચાલીને જવું પડ્યું હતું... યુવાને આ પગલું શા કારણે ભર્યું તેની માહિતી હજુ મળી શકી નથી... Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125  કીમી ટ્રેનિંગ , 2500  રૂપિયા. મા ગૌશાળા: દેશી ગાયનું દૂધ :  40  રૂપિયા લીટર , ઘી  800  રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર :  50  રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર: 15  રૂપિયામાં  20  લીટર