Skip to main content

Posts

Showing posts from December 20, 2018

ગત રાત થી વહેલી સવાર સુધી વાગડે અનુભવ્યાં ભૂકંપના આચકાઓ..

પ્રાપ્ત વિગતો અનુસાર વાગડ વિસ્તારમાં ગત રાત્રે 3.3ની તેમજ પરોઢે 3.2ની તીવ્રતા નો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી ઈન્સ્ટિટ્યૂટે વિગતો આપતા જણાવ્યુ હતું કે ગત રાત્રે 2.55 મિનિટે ભચાઉ-રાપર નજીક રામવાવ પાસે 3.3ની તીવ્રતાનો તેમજ વહેલી પરોઢે 6.21 મિનિટે ફરી આ જ કેન્દ્રબિંદુમાંથી 3.2ની તીવ્રતાનો આચકો નોંધાયો હતો. આવી ઠંડીમાં મોડી રાત્રે અને વહેલી સવારે આવેલા આચકાઓએ લોકો ની ઊંઘ ઉડાવી મૂકી હતી અને લોકો સફાળા જાગી ગયા હતા. 19મીની સવારે પોણા છ વાગ્યાથી લઈ 20મીની સવારે 6 વાગ્યાના 24 કલાક દરમિયાન વાગડની ધરા કુલ 7 હળવા કંપનથી ધૃજી હતી. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો.