Skip to main content

Posts

Showing posts from February 22, 2018

ફિલ્મી ઢબે પીછો કરી રાપર પોલીસે દારૂ પકડ્યો

રાપર પોલીસે બુટલેગર ની ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો , આરોપી ફરાર પણ સાડા છ લાખનો મુદામાલ કબ્જે રાપર માં પી આઈ વી.પી.જાડેજા ને મળેલ બાતમી ના આધારે રાપર તાલુકા ના નંદાસર ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બ્લેક કલર ની નવી શિફ્ટ g.j.12.da 9368 નંબર ની નવી ગાડી નીકળતા તેને ઉભી રાખતા આરોપી એ ભગાવી મૂકી હતી ત્યારે બાદ ફિલ્મી ઢબે તેનો પીછો 6 કિલો મીટર કરી  જે ગાડી રાપર ના સમવાસ માં એક ગલી માં ફસાઈ ગઈ હતી જેમાં આરોપી નિર્મલસિંહ.ઉર્ફે.નિરુભા રઘુભા.નાસી ગયો હતો જે ગાડી ની તલાસી લેતા તેમાંથી .1440.ક્વાર્ટર અને 1 પેટી બિયર ના 24 નંગ મળી 1.44000 હજાર ના કવાંટરિયા અને 2400 ની બિયર ની એક પેટી અને 5.લાખ ની નવી શિફ્ટ ગાડી સહિત નો કુલ 6.46400 નો મુદામાલ ઝડપી પાડ્યો હતી.સમગ્ર દારોડા માં રાપર પીઆઇ વી.પી.જાડેજા રાપર psi. પી.એસ.નાંદોલિયા.રમેશભાઈ.દેસાઈ .તાલિબાભાઈ.મલાવત.ખીમજીભાઈ.આહીર.વિસનુદાન.ગઢવી.દિનેશ.ગોહિલ. વગેરે કામગીરી માં જોડાયા હતા

રાજસ્થાનનો દારૂ પાટણમાં પકડાયો : આર.આર.સેલ ક.બો.રેન્જ

આર.આર.સેલ કચ્છ બોર્ડર રેન્જે પાટણથી દારૂ પકડ્યો ( કચ્છ બોર્ડર રેન્જ આર.આર સેલ ની ટીમ , પકડાયેલ આરોપી અને દારૂ સાથે ) કચ્છ બોર્ડર રેન્જ ની આર.આર.સેલે પાટણથી ચાણસ્મા રોડ પદ્મનાથ ચોકડી પાસે ટાટા સુમો જીજે ૧૬ વાય ૯૫૨૩ માં દારૂ લઈ જતા સલીમખાન ભુરેખાન મલિક રહે. વડાવલી મસ્જીદ પાસે તાલુકો ચાણસ્મા ને પકડી પાડ્યો છે , સલીમખાન ને દારૂ આપનાર રણજિત રહે. બદગામ રાજસ્થાન અને આજી ઉર્ફે બકરી રહે. ચંદરોડા તાલુકો બેચરાજી તથા રમેશ હમીરજી ઠાકોર રહે.વડાવલી તાલુકો ચાણસ્મા વિરુદ્ધ પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. દારૂ પેટી 22 અને કુલ્લ 506 નંગ બોટલ કિંમત 123500, મોબાઈલ 1500 , ગાડી 200000, 3550 રોકડ , એમ કુલ્લ 328550 નો મુદામાલ કબ્જે કરાયો છે. આ કાર્યવાહીમાં કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ , રબારી  સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો   આ પણ વાંચો :  Breaking ભચાઉ ભાડાના પૂર્વ ચેરમેનના ધર્મપત્નીનું અકસ્માતમાં અવસાન સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના રેલ્વે ટ્રેક પર ભાડાનાં પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોરના ધર્મપત્ની ટ્રેનની હડફેટે આવી જતા તેમનું કમકમાટ