Skip to main content

Posts

Showing posts from August 18, 2018

ભારસર ખાતે એક યુવક ની મળી લાશ : મૃતક યુવક બે દિવસ થી હતો લાપતા..

મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભારસર નો રહેવાસી યુવક અરવિંદ સુલેમાન કોલી ઉ.વ. 27 વાળો યુવક બે દિવસ થી લાપતા હતો જેની શોધખોળ ચાલુ હતી. આ યુવક ની લાશ ભારપર સીમ માથી મળી આવી હતી. અમુક નજરે જોનારા લોકો નું કહેવું છે કે એક દિવસ અગાઉ કોઈ સંદીગ્ધો કોઈ અજાણ્યા શખ્સને માનકૂવા રોડ પાસે થી ખસેડી ને લઈ જતાં હતા, હવે આ યુવક તે જ શખ્સ છે કે નહીં તે તપાસ નો વિષય છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ છે. યુવક ની લાશ ની હાલત જોતાં અત્યંત બિહામણી હાલત માં જોવા મળી રહી છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તેમજ સૂત્રો માથી મળતી વિગતો અનુસાર બે વર્ષ અગાઉ પણ આ જ યુવક ના મોટા ભાઈ ની પણ હત્યા નિપજાવી નાખવામાં આવી હતી.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા: દેશી