ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે સરવા મંડપ વિસ્તાર માં દારૂ પકડવા હાથ ધરી ચેકિંગ, પરત ફરવું પડ્યું ખાલી હાથે..
આજે પશ્ચિમ ક્ચ્છ LCB ની રેઈડ ને અનુસંધાને આજે એટ્લે કે તા. ૭-૯-૨૦૧૮ ના રોજ સાજ ના સમયે ભુજ ના સરવા મંડપ વિસ્તારમાં દારૂ પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીના વખાણ પણ થયા પણ જાણે અહી ના સ્થાનિકો ને પહેલી જ જાણ થઈ ગઈ હોય તેમ અહી થી પોલીસ ને કાઇ જ મડયું નહીં ને પોલીસ ને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.




આ કામગીરી માં પોલીસ ની મોટી ટીમ જોડાઈ હતી પરંતુ તેમ છ્તા આખી ટીમ ખાલી હાથે જ પરત ફરી હતી. આ જોતાં લોકો માં ચર્ચા એ જોર પકડ્યું છે કે દારૂ નો વેપાર કરતા વેપારીઓ પર પોલીસ ની ધાક ઓછી થતી જાય છે એટ્લે આ કામગીરી હાથ ધરવા માં આવી છે. અહેવાલ અને તસ્વીર - કિરણ ગોરી

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment