BSFની મહિલા કોન્સ્ટેબલ અને સિનિયર અધિકારીની અભદ્ર ક્લિપ વાયરલ થતા સમગ્ર કચ્છ માં હોબાળો મચી ગયો છે. કચ્છ સરહદના રખોપા કરતાં બોર્ડર સિક્યોરીટી ફૉર્સના એક ઑફિસરની તેની બટાલિયનની જ એક મહિલા કોન્સ્ટેબલ સાથે અભદ્ર વિડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર પંથક માં ચર્ચાનો માહોલ બંધાયો હતો.
![]() |
તસ્વીર માત્ર પ્રતિકાત્મક |
કચ્છ બીએસએફ ડીઆઈજી સાથે વાત થતા તેમણે જણાવ્યું હતું કે અમે સમગ્ર બાબતની તપાસ કરશું. ઘટનાને પગલે બીએસએફમાં ભારે ખળભળાટ સર્જાયો છે. પરંતુ સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે.
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment