Skip to main content

ભુજમાં બંગલાઓ માં રહે છે નકલી ગરીબ લોકો

🖋 ભુજમાં બંગલાઓ માં રહે છે નકલી ગરીબ લોકો , હજારો બીપીએલ માંથી ૧૫૦ નામ જાહેર કરાયા , હજુ બીજા જાહેર કરાશે.
( મા ન્યુઝ , 3 ફેબ્રુઆરી,19:04)લોકોની અસંતોષની ભૂખ ક્યારેય સંતોષાતી નથી , એ પછી બંગલાઓ માં રહેતાં હોવાં છતાં પણ ગરીબીની માનસિકતામાંથી બહાર આવી શકતાં નથી.
(જુઓ આદમ ચાકી નો ઈન્ટરવ્યુ)

કોંગ્રેસ અગ્રણી આદમભાઈ ચાકીએ આજે પત્રકારો સમક્ષ નકલી બીપીએલ કાર્ડ ધારકોનો પર્દાફાશ કર્યો હતો, જાણીને આશ્ચર્ય થશે કે ભુજના શ્રીમંત વિસ્તારમાં રહેતાં લોકો બીપીએલ કાર્ડ ધારકો છે. જેમાં પ્રમુખસ્વામીનગર , યોગીનગર , આઈયા નગરનો સમાવેશ થાય છે,
ભુજમાં ૧૩૭૦૩ બીપીએલ કાર્ડ ધારકો છે , જેમાંથી ભાનુશાલી નગર માં આવેલી જલારામ ગ્રાહક ભંડાર નામની સસ્તા ભાવની દુકાન માં ૫૧૧ બીપીએલ કાર્ડ ધારક છે , ૫૧૧ ની તાપસ કરતા ૧૫૦ જેટલા સંભવિત નકલી બીપીએલ કાર્ડ ધારક હોવાનો આદમ ચાકીએ ધડાકો કરતાં વ્યાજબી ભાવની દુકાન ધારકોમાં હડકમ્પ મચી ગયો છે, ભુજના આર્થિક રીતે સભર લોકો પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.
આદમભાઈ ચાકીનો આક્ષેપ છે કે આ તમામ ૧૫૦ લોકો લાખો કરોડોના બંગલામાં રહે છે , તેમ છતાં પણ તેઓ બીપીએલ યાદીમાં સમાવિષ્ટ છે.
એક તબક્કે માની લઈએ કે આ ૧૫૦ લોકો વ્યાજબી ભાવની દુકાનમાંથી પુરવઠો લેવા નહીં જતા હોય , તો પણ પરોક્ષ રીતે ભ્રષ્ટાચાર તો થાય જ છે , કેમેક આવી સ્થિતિમાં સરકાર તો કાર્ડ પ્રમાણે પુરવઠો મોકલે છે તો પછી એ પુરવઠો જાય ક્યાં છે?
આમ આ મોટું કૌભાંડ છે , ત્યારે પુરવઠા વિભાગ અને કચ્છ કલેક્ટર તેમજ અધિક મુખ્ય સચિવ પુરવઠા વિભાગ , ગુજરાત સરકાર શુ પગલાં ભરશે એનાં ઉપર હવે સૌની મીટ મંડાયેલી છે.
હાલ ભુજના કુલ્લ ૧૩૭૦૩ બીપીએલ માંથી માત્ર ભાનુશાલી નગરમાં આવેલ જલારામ ગ્રાહક ભાંડરના ૫૧૧ બીપીએલ માંથી ૧૫૦ કાર્ડ સંભવિત બોગસ હોવાનું બહાર આવ્યું છે.
આદમભાઈ ચાકીએ પત્રકારો સમક્ષ ૧૫૦ નકલી બીપીએલ કાર્ડ ધારકોની યાદી મૂકી એ નીચે મુજબ છે.



૧. અવિનીશ ભીખાલાલ - યોગી નગર ભુજ-કચ્છ
૨. વેલજી ભીમજી – યોગી નગર ભુજ-કચ્છ
૩. પંચાલ અરુણાબેન પ્રભુલાલ – પ્રમુખ સ્વામી નગર ભુજ-કચ્છ
૪. પટેલ પદયુમન લાલુભાઈ – યોગી નગર ભુજ કચ્છ
૫. પરમાર નૈનાબેન અરવિંદ – લાયન્સ નગર મુન્દ્રા રોડ ભુજ કચ્છ
૬. પરમાર મહેન્દ્ર મનસુખ - યોગી નગર ભુજ-કચ્છ
૭. પરમાર વિશનજી મોરારજી - યોગી નગર ભુજ-કચ્છ
૮. પરમાર શીશીકુમાર વાલજી – પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૯. પોપટ ઝવેરીબેન જેરામ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૧૦. પોમલ ભાવેશકુમાર મનસુખલાલ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ

૧૧. પોમલ લક્ષ્મીદાસ નરોતમ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૧૨. અંતાણી ચેતન જગદીશ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૧૩. અંતાણી જગદીશ મોહનલાલ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૧૪. અંતાણી હરજીવન ચાપસી - યોગી નગર ભુજ-કચ્છ
૧૫. અનમ અનીલ ડુંગરશી - પ્રમુખ સ્વામી નગર મુન્દ્રા રી. લોકે. ભુજ કચ્છ
૧૬. અનમ ડુંગરશી નરશી - પ્રમુખ સ્વામી નગર મુન્દ્રા રી. લોકે. ભુજ કચ્છ
૧૭. અનમ સુનીલ વિજય - પ્રમુખ સ્વામી નગર મુન્દ્રા રી. લોકે. ભુજ કચ્છ
૧૮. આડેસરા મહેન્દ્રભાઈ દામજીભાઈ - પ્રમુખ સ્વામી નગર મ/૬૯ શેરી/૫ ભુજ કચ્છ
૧૯. આદીર માદન વાલજી - યોગી નગર ભુજ-કચ્છ
૨૦. ઉપાધ્યાય રમાબેન એન. - યોગી નગર ભુજ-કચ્છ

૨૧. ઉમરાણીયા હસમુખ બાબુ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૨૨. ઉમરાણીયા પ્રતિમા રમેશ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૨૩. ઉમરાણીયા હસમુખ ગાંગજી – હરીયત નગર ભુજ કચ્છ
૨૪. કટા અશોક શંભુલાલ – મકાન નંબર ૪૫ શેરી નંબર ૪ પ્રમુખ સ્વામી નગર મુન્દ્રા રીલોકેશન સાઈટ ભુજ
૨૫. કટા જીવીબેન કેશોદભાઈ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૨૬. કટા દિનેશભાઈ રામજી - યોગી નગર ભુજ-કચ્છ
૨૭. કટા પંકજ હરિરામ – ૧૧૫ પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૨૮. કટા મહેન્દ્ર કેશવજી – ૧૮૫ પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૨૯. કંદોઈ મહેન્દ્ર જયશંકર - યોગી નગર ભુજ-કચ્છ
૩૦. કંદોઈ રાજેશ બાબુલાલ - યોગી નગર ભુજ-કચ્છ

૩૧. કંદોઈ વીરેન બાબુભાઈ - યોગી નગર ભુજ-કચ્છ
૩૨. કેરાઈ મોહસીન અકબરઅલી - પ્રમુખ સ્વામી નગર કેશવ નગર ભુજ કચ્છ
૩૩. કંસારા ચંદુ પીતાંબર – ધોબી શેરી શરાફ બજાર ભુજ કચ્છ
૩૪. કંસારા પ્રવીણ અમૃતલાલ – આઈયા નગર ભુજ કચ્છ
૩૫. કંસારા શાંતિલાલ એમ. - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૩૬. કંસારા ગોવિંદજી વેલજી – યોગી નગર ભુજ કચ્છ
૩૭. કંસારા ચેતન કાન્તિલાલ - પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૩૮. કંસારા જગદીશ પીતાંબર – યોગી નગર ભુજ કચ્છ
૩૯. કંસારા દયારામ રતિલાલ – સી/૩૩૩ પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૪૦. કંસારા દેવજી મોડજી – યોગી નગર ભુજ કચ્છ

૪૧. કંસારા રસિક કાંતિલાલ – રઘુવંશી નગર ભુજ કચ્છ
૪૨. કંસારા વિનોદ રાનશી - યોગી નગર ભુજ
૪૩. કારીયા મુકુન્દ પ્રાણજીવન – યોગી નગર ભુજ કચ્છ
૪૪. કારીયા લલીતકુમાર પ્રાણજીવન – યોગી નગર ભુજ કચ્છ
૪૫. કોટડીયા મનીષ જયંતીલાલ – મુન્દ્રા રીલો. સાઈટ મ ન સી ૧૦૫૦ કતિરા કોમ્પ્લેક્ષ ભુજ કચ્છ
૪૬. કેરાઈ મોહસીન અકબરઅલી - પ્રમુખ સ્વામી નગર કેશવનગર મિરજાપર ભુજ કચ્છ
૪૭) ગઢવી નારણ કનૈયા         -   ૪/૩૦ સરદાર પટેલ નગર હરીપર રોડ કચ્છ.
૪૮) ગઢવી પલવી અસ્પન        -  રઘુવંસીનગર ભુજ કચ્છ
૪૯) ગણાત્રા વસંતલાલ કરસન    - પ્રમુખસ્વામી નગર ભુજ કચ્છ
૫૦) ગુર્જર વિદ્યાબેન હરજીવન      -   પ્રમુખસ્વામી નગર મ.ન. ૫૬૭, મુન્દ્રા રીલોકેસન સાઈટ ભુજ

૫૧) ગરવા હીરબાઈ થાવર          -   ભાનુસાલી નગર પાછળ ભુજ કચ્છ
૫૨) ગુસાઇ શંભુગીરી લખમણગીરી   -   ૨૦૯/શેરી ન. ૧૩ પ્રમુખ સ્વામી નગર ભુજ
૫૩) ગુસાઇ દીપક્ગર ખીમગર        - રઘુવંસી નગર, ભુજ કચ્છ
૫૪) ગુસાઇ સમ્ભુગીરી લક્ષ્મીગર       -પ્રમુખસ્વામી નગર - ભુજ કચ્છ
૫૫) ગાહીલ ભાનુબેન મેઘજી         -૨૦૬, શેરી ન. ૧૩ પ્રમુખ સ્વામી નગર ભુજ
૫૬) ગોર ભરત રાઘવજી           - ૧૧૭ શેરી ૮ કતીરા કોમ્પ્લેક્ષ પ્રમુખ સ્વામી નગર, ભુજ
૫૭) ગોર મુલસંકર અમૃતલાલ      -     યોગી નગર ભુજ કચ્છ
૫૮) ગોર માવજી લક્ષ્મીદાસ   -        મુન્દ્રા રીલોકેસન પ્રમખ સ્વામીનગર, ભુજ
૫૯) ગોસ્વામી અર્વીન્દગીર જેઠીગીરી -    ભાનુસાલી નગર ભુજ કચ્છ

૬૦) ગોસ્વામી સવીગીરી નીલગીરી   - હરીયત નગર ભુજ કચ્છ
૬૧) ગોસ્વામી ગીરીશ્પુરી કેશાવાગીરી -   ભાનુસાલી નગર ભુજ કચ્છ
૬૨) ગોસ્વામી દિનેશ બાલગર  - યોગીનગર ભુજ કચ્છ
૬૩) ગોસ્વામી રમેશગર વિઠલગર-    રઘુવંસી નગર ભુજ
૬૪) ગોસ્વામી હેમલતાબેન સુરેશગીરી -   ૨૫૧, પ્રમુખ સ્વામી નગર મુન્દ્રા રીલોકેશન સાઈટ ભુજ
૬૫) ગોસ્વામી હિરેનગર નારેશ્ગર  - પ્લોટ નંબર ૧૦૮ પ્રમુખ સ્વામી નગર મુન્દ્રા રીલોકેસન ભુજ
૬૬) ગોસ્વામી સેજબાઈ ચન્દ્રભાથી  -   પ્રમુખસ્વામી નગર ભુજ
૬૭) ચુડાસમા પરસોતમ મોહનલાલ -    મુન્દ્રા રોડ ભુજ
૬૮) ચુડાસમા મીનાબેન અનીલ    -મુન્દ્રા રીલોકેસન સાઈટ પ્રમુખ સ્વામીનગર ભુજ
૬૯) ચુડાસમા લક્ષ્મીબેન મોહનલાલ-   c-573 મુન્દ્રા રીલોકેસન સાઈટ ભુજ
૭૦) ચંદે મંજુલાબેન વિનોદ   પ્રમુખ -સ્વામી નગર ઓધવ પાર્ક ભુજ

૭૧) ચોથાની કલ્પના જગદીશભાઈ   -   ૨૧૫/રીથીશીથી પ્રમુખસ્વામી નગર  ભુજ
૭૨) ચૌહાણ દેવીદાન ગોવિંદજી    -હરીયત નગર ભુજ
૭૩) ચૌહાણ જગદીશભાઈ મંગળદાસ -  શેરી કોલોની લાઈન્સ નગર મુન્દ્રા રોડ ભુજ
૭૪) ચૌહાણ જયાબેન નાનાલાલ   -૧૨૬ શેરી ૮ પ્રમુખ સ્વામી નગર ભુજ
૭૫) ચૌહાણ પ્રભાબેન અનિલકુમાર   -  ભુજ
૭૬) છેડા દીપક પ્રેમજી    -૧૩૭ લાયન્સ નગર કોવાઈ નગર સામે ભુજ
૭૭) છેડા નાનબાઈ રાઘવજી-   વાન્નીત નગર મુન્દ્રા રોડ ભુજ
૭૮) છત્રાળા રસિક જેઠાલાલ -   પ્રમુખ સ્વામીનગર મુન્દ્રા રીલોકેસન ભુજ
૭૯) જગતાપ કિશોર દાદસો-
૮૦) જેઠી અંબાલાલ ગોપાલજી-  ૧૮૦/ પ્રમુખ સ્વામી નગર ભુજ

૮૧) જેઠી અમૃતલાલ ધનજી  -પ્રમુખ સ્વામી નગર ભુજ કચ્છ
૮૨) જેઠી કિશોર પ્રાણજીવન   -આઇયાનગર ભુજ
૮૩) જેઠી હરજીવન રામજી-
૮૪) જણસાર યાસેષ લખમશી-   પ્રમુખસ્વામી નગર મુન્દ્રા રીલોકેસન ભુજ
૮૫) જરડી પુષ્પાબેન રતિલાલ-  પ્રમુખસ્વામી નગર ભુજ
૮૬) જાટીયા ઉમરાવ પરમેશ્વર - ભુજ કચ્છ
૮૭) જાડેજા ભુરજી ગાંગજી  -આઈયા નગર ભુજ
૮૮) જાડેજા રણજીતસિંહ ચનુભા -  પ્રમુખસ્વામી ભુજ
૮૯) જોબનપુત્ર નીરવ ધીરજલાલ-  પ્રમુખ સ્વામી ભુજ
૯૦) જોશી જીતેદ્રભાઈ બાબુભાઈ   -સિદ્ધિવિનાયક એપા. ભાનુસાલી નગર ભુજ

૯૧) જોશી રાજેશ મહેન્દ્રભાઈ  - આઈયા નગર ભુજ
૯૨) જોશી મંગળદાસ સુરજી  -ભક્તિ પાર્ક નીલકંઠ નગર ભુજ
૯૩) ઝાલા નરેન્દ્ર મગનલાલ  -પ્રમુખ કીર્તન શેરી નંબર ૨ પ્રમુખ સ્વામી નગર ભુજ
૯૪) ઠક્કર કરસન તુલસીદાસ  -   ભાનુસાલી નગર ભુજ
૯૫) ઠક્કર કાકુભાઈ લાલજી    -માધાપર જૂનાવાસ ભુજ
૯૬) ઠક્કર ચદ્રકાંત સામજી     - ઓધવ સૂર્ય મુન્દ્રા રોડ ભુજ
૯૭) ઠક્કર જેન્તીલાલ કુવરજી   - વી આર નગર મીરઝાપર રોડ ભુજ
૯૮) ઠક્કર જીવીબેન કાનજી   -ભુજ
૯૯) ઠક્કર દમયંતી જેરામ   - આઈયા નગર ભુજ

૧૦૧) ઠક્કર નરોતમ વેલજી  -ભુજ કચ્છ
૧૦૨) ઠક્કર પ્રદીપ હરીશભાઈ - 
૧૦૩) ઠક્કર પરસોતમ રામજી-
૧૦૪) ઠક્કર ભરતકુમાર હરીલાલ-   મહામાયા કોલોની નિર્મલસિંહની વાડી, ભુજ
૧૦૫) ઠક્કર મુરજીભાઈ વલ્લભભાઇ- 
૧૦૬) ઠક્કર રાજેશ પ્રેમજી(પ્રેમજી ભવાનજી ઠક્કર ના પુત્ર અને એડવોકેટ છે તે આ નામ નથી)
૧૦૭) ઠક્કર લખજી સુંદરજી - આઈયા નગર ભુજ
૧૦૮) ઠક્કર હેમંત હરિપ્રસાદ - આઈયા નગર ભુજ
૧૦૯) ઠાકુર અનંતરાય વલભજી -  ઓધવ વિલાસ હાઉસ આઈયા નગર ભુજ
૧૧૦) દવે ભાર્ગવ નાનાલાલ  - ઓધવ પાર્ક ભુજ

૧૧૧) પંડ્યા મનોજ છગનભાઈ -  પ્રમુખસ્વામી નગર ભુજ
૧૧૨) પરમાર પ્રવીણ કાનજી    - આઇયાનગર ભુજ
૧૧૩) પારેખ નિર્મલાબેન કિશોરભાઈ-     આઈયા નગર મુન્દ્રા રોડ ભુજ 
૧૧૪) બુધ્ધભટ્ટી હંસાબેન નીતિન    -પ્રમુખસ્વામી નગર ભુજ
૧૧૫) બિજલાની હેમલતા વાલજી   -પ્રમુખસ્વામીનગર ભુજ
૧૧૬) ભટ્ટ જીતેદ્ર રામજી    -પ્રમુખસ્વામી નગર ભુજ
૧૧૭) ભદ્ર સરસ્વતીબેન નવીનભાઈ -   પ્રમુખસ્વામી નગર ભુજ
૧૧૮) ભાનુ લખમસી પ્રેમજી   - સ્વામીનારાયણ નગર ભુજ
૧૧૯) ભાનુસાલી જેઠાલાલ ખીમજી - મુન્દ્રરોડ ભુજ કચ્છ
૧૨૦) ભાનુસાલી રાજેશ લખમસી  - સ્વામીનગર નગર ભુજ

૧૨૧) ભાનુસાલી વિમલા બાબુ - ઓધવ પાર્ક ભુજ કચ્છ
૧૨૨) ભાનુસાલી સુરેશ લક્ષ્મીદાસ -  ભક્તિ નગર ભુજ
૧૨૩) મેચા ધરતી ધનજી   -ટીન સીટી -ભુજ કચ્છ
૧૨૪) મેચા મહેશભાઈ પીતાંબર-   સરાફ બજાર ભુજ
૧૨૫) મનીયાર સરીક્તઅલી અહેમદઅલી-
૧૨૬) મહેતા તારાબેન ઘનશ્યામભાઈ    - મુન્દ્રા રોડ ભુજ
૧૨૭) મહેશ્વરી નાનબાઈ ખજુરીયા   - બેન્કર્સ કોલોની ભુજ
૧૨૮) મોગા દિનેશ શશીકાંત  - આઈયા નગર ભુજ
૧૨૯) મોડ ગોપાલજી તેજ્માંલજી-
૧૩૦) રાજગોર રમેશ દયાસંકાર  - અરીહંત નગર ભુજ
૧૩૧) રાઠોડ મહેશ મુરજી  - ભાનુશાળી નગર ભુજ
૧૩૨) રાઠોડ ડાયાલાલ ચમનલાલ -  આઈયા નગર ભુજ
૧૩૩) રાવ સંજય હિમાંતભાઈ  - હોસ્પીરલ રોડ ભુજ
૧૩૪) રાવલ જયંત વિરેનરાય-
૧૩૫) લાખની અક્ષય અમૃતલાલ-
૧૩૬) લાખની વિસનજી જેરામ - ભુજ કચ્છ
૧૩૭) લોહાર ઇન્દ્રજીત પદમસી -   આઈયા નગર ભુજ
૧૩૮) લોહાર ચેતનકુમાર રશીકલાલ -  આઈયા નગર ભુજ
૧૩૯) વરસની શિવજી પ્રેમજી   - ટીન સીટી ભાનુશાળી નગર ભુજ
૧૪૦) વૈષ્ણવ મોહનદાસ ગંગારામ -  લાયન્સ નગર ભુજ કચ્છ

૧૪૧) વાઘેલા અનિલભાઈ રામજી -
૧૪૨) વાઘેલા ચમનભાઈ કેશવજી - આઈયા નગર ભુજ
૧૪૩) વોરા અબ્બાસ ફીદાઅલી  - વોરા કોલોની ભુજ
૧૪૪) સેઠ ધીરેન્દ્ર મણીલાલ -  ભાનુશાળી નગર ભુજ
૧૪૫) સેઠિયા દક્ષાબેન મોરારજી-
૧૪૬) સાહ અરુણકુમાર હરીલાલ-    મુન્દ્રા રોડ ભુજ
૧૪૭) સેન્ઘાની સાગર મહેન્દ્ર   - ઓધવ પાર્ક ભુજ
૧૪૮) સેજપાલ નાનજી સુંદરજી -   આઇયાનગર ભુજ
૧૪૯) સલાટ હસમુખ મોતીલાલ -  આઈયાનગર ભુજ
૧૫૦) સાઈકલવાળા સાદિકઅલી હાતિમભાઈ -  સીટી અર્શ ભુજ.

( ઈન્ટરવ્યુ જોવા ક્લિક કરો લિંક 

હવે આ યાદી કેટલી સત્ય છે એ તપાસ નો વિષય છે , બાકી એક વાત સ્પષ્ટ છે કે પ્રમુખસ્વામી નગર, આઈયા નગર , યોગી નગર, ભાનુશાલી નગરમાં ગરીબો નથી રહેતાં . ઘરમાં કોઈપણ રાચરચીલું હોય તો પણ આપ ગરીબી રેખાથી બહાર થઈ જાઓ છો , પણ અહીં તો લાખો અને કરોડોના બંગલામાં રહેતાં, મોંઘી ગાડીઓ ફેરવતાં લોકો પણ ગરીબ છે.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv