અબડાસા તાલુકાનાં ડુમરા ગામમાં માહિલા ઉપર બળાત્કાર ગુજારી ઘરમાં લૂંટ કરી આરોપી ફરાર
અબડાસા તાલુકાના ડુમરા ગામે રાત્રીના 11: 30 વાગ્યા ના અરસામાં એક 56 વર્ષીય મહિલા પોતાના ઘરે એકલી હતી.ત્યારે એક અજાણ્યો શખ્સ તેના ઘરે આવ્યો હતો.અને તેણે મહિલાના ગળાના ભાગ પર છરી રાખીને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.અને તેણે ઘરમાં રાખેલ ત્રણ તોલા સોના - ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી.અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ સમગ્ર ઘટનાની જાણ કોઠારા પોલીસને થતા તે તરતજ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી દીધી હતી.હજી સુધી પોલીસ આરોપીનો પતો લગાવી શકી નથી.ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી પોલીસે તપાસ હાથ ધરી છે.
![]() |
જીકેમાં દાખલ મહિલા પાસે વિગતો લેવા આવી પહોંચતી પોલીસ |
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
![]() |
Advertisement |
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Last Boll :
![]() |
જો પાણી ન બચાવ્યું તો પાણી આપણે નહીં બચાવે |
Comments
Post a Comment