Skip to main content

ભુજ બી ડિવિઝન પોલીસ ની મહેનતે ગણતરી ના કલાકોમાં ગુમ થયેલ બે બાળકો મળી આવ્યા : પરીવાર ને અપહરણની શંકા..


પ્રાપ્ત વિગતો અનુસાર ભુજમાંથી ગુમ થયેલ બે બાળકો (૧) ચંદન રાજેશભાઈ વરાયા, ઉ.વ. ૧૩ અને (૨) મનોજ મોહનલાલ વાઘેલા ઉ.વ. ૧૦ બંને રહેવાસી ભુજ વાળાના વાલીઓ એ તેમના અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી જે અંતર્ગત ભુજ શહેર બી- ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને બંને બાળકો ને રતનાલ ખાતે થી શોધી ને તેમના વાલીઓ ને સુપ્રત કર્યા છે. અત્રે ઉલેખનીય છે કે હાલ થોડા સમય થી કચ્છમાં અપહરણ અને નાના બાળકો ગુમ થવા ના કિસ્સાઑ વધવા પામ્યા છે ત્યારે પોલીસે પોતાની ધાક વધારે અને આવા ગુન્હાઑ અટકે તેવી લોકમાંગ ઉઠી રહી છે. અહેવાલ અને તસવીર- કિરણ ગોરી

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group : maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor for Lady Student)

મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  ,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર

મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં 20 લીટર


Comments