અંજાર તાલુકાના ધમડકા ગામમાં આવેલ મોનો સ્ટીલ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થવાથી અંદાજિત ૩૫ થી ૪૦ લોકો ઘાયલ થયા છે, તેમાં ૪ થી ૫ લોકો ગંભીર હાલત માં છે. આ તમામ લોકોને સારવાર અર્થે ગાંધીધામની મેહતા હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.આ બનાવથી ઘણી દોડધામ મચી જવા પામી છે.
\
so 😔
ReplyDelete