આજ રોજ આરોગ્ય વિભાગ તરફ થી મળેલ માહિતી અનુસાર કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી દોડતું થયું છે.

આજે એટલે કે તા. 16-10-2018 ના એક 62 વર્ષીય પુરુષ અને એક 24 વર્ષીય મહિલા ના કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમને સારવાર માટે ભુજ ની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના આ બે પોઝિટિવ કેસ સાથે જાન્યુઆરી 2018 થી આજ સુધી કુલ 18 કેસો પોઝિટિવ આવી ચૂક્યા છે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor
for Lady Student)
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર
,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment