ભચાઉ તાલુકાની નાની ચિરઈ જુથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર વચ્ચે કાઉટિંગમાં વિવાદ થયો હતો.

જેમાં લક્ષ્મણભાઈ ખટારીયાને સરપંચપદ માટે 8 મત થી વિજેતા જાહેર કરાયા હતા તેથી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રમેશભાઈ હુંબલે ફેરમત ગણતરીની માંગણી કરી હતી અને મતગણતરીમાં ગેરરીતિની માંગણી કરી હતી અને મતગણતરીમાં ગેરરીતિ કરી ને 8 મતે ખટારીયાને વિજેતા જાહેર કરાયા છે, તેવા આક્ષેપ સાથે ભચાઉ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં અરજી કરી હતી તે અરજી સંદર્ભે આજે એટ્લે કે તા. 26-9-18ના હાઇકોર્ટના આદેશ મુજબ ભચાઉ ની કોર્ટ માં બંને ઉમેદવારો તથા વકીલોની હાજરીમાં મતોનું ફેર કાઉટિંગ કરાયું હતું. આ કાઉટિંગના અંતે લક્ષ્મણભાઈ ખટારીયાનો 8 મતે વિજય થયો હતો તે 1 મત થી વિજય થયો છે. આ સમગ્ર બાબત કાયદાકીય એરણ ઉપર ચાલી હતી અને અંતમાં હાલના સરપંચનો 1 મતે વિજય થયો છે. લક્ષ્મણભાઈના વકીલ તરીકે નિખિલભાઈ છાયા રહ્યા હતા જ્યારે રમેશભાઈના વકીલ તરીકે યશભાઈ પોટા રહ્યા હતા.

અહેવાલ - વિનોદ સાધુ ભચાઉ
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment