ભચાઉની સબ જેલમાંથી રીઢો ચોર ફરાર
ચોરીનાં અનેક ગુન્હામાં સંડોવાયેલો ભરત રામજી કોળી નામનો રીઢો ચોર આજે સાંજે 6 થી 6.30 વાગ્યા નાં અરસામાં જેલની અંદરની દીવાલ પાસે લાકડાનો ટેકો રાખી જેલમાંથી ફરાર થઈ જતાં મામલતદાર અને પોલીસ કાફલો ભચાઉ સબ જેલ દોડી ગયો હતો..
તસ્વીર અને અહેવાલ : વિનોદ સાધુ , ભચાઉ રાપર પ્રતિનિધિ
72260 06130
ચોરીનાં અનેક ગુન્હામાં સંડોવાયેલો ભરત રામજી કોળી નામનો રીઢો ચોર આજે સાંજે 6 થી 6.30 વાગ્યા નાં અરસામાં જેલની અંદરની દીવાલ પાસે લાકડાનો ટેકો રાખી જેલમાંથી ફરાર થઈ જતાં મામલતદાર અને પોલીસ કાફલો ભચાઉ સબ જેલ દોડી ગયો હતો..
72260 06130
Comments
Post a Comment