પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર રાપર તાલુકાનાં પલાંસવા ટોલ ટેક્ષ નજીક એક અકસ્માતમાં એક પરિવારના ચાર શખ્સો એ જીવ ગુમાવ્યા છે.

ભિખાભાઇના ધર્મ પત્ની નું 15 દિવસ અગાઉ થયેલ ના મૃત્યુ બદલ પરિવાર તેમની શ્રાદ્ધ ક્રિયા કરાવી નાખતર ગામ થી પરત ફરી રહ્યા હતા એ દરમ્યાન પલાંસવા ટોલ ટેક્ષ પાસે ઝાયલો કારનું ટાયર અચાનક ફાટી જઈ કાર પલટી મારી જતાં પરિવારના બે સભ્યો શાંતિબેન નાનજીભાઈ પ્રજાપતિ ઉ.વ. 60 અને અમરતબેન નવીનભાઈ પ્રજાપતિ ઉ.વ. 35 ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. તો બીજી બાજુ ઇજાગ્રસ્ત રાજેશભાઈ ભિખાભાઇ ઉ.વ. 25 અને બાબુભાઈ ભીખભાઇ ઉ.વ. 35 ને સારવાર અર્થે મહેસાણા લઈ જવાયા હતા જેમાં તેઓનું રસ્તા માં જ મોત નીપજયું હતું. ગાડીમાં 10 જેટલા લોકો સવાર હતા જેમાંથી ચારનાં મોત નિપજ્યાં હતા અને 6 ને ગંભીર ઇજાઓ પહોચી હતી. આ ઘટના ને લીધે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અહેવાલ અને તસવીર - હરેશ મોરવાડીયા

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં
20 લીટર
Very nice
ReplyDelete