અંજાર માં હત્યાનો સતત બીજો બનાવ
વરસામેડી ગામની સીમમાં બેનસો માં અંગત અદાવતમાં હત્યા
આરોપીએ ગઈકાલે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી યુવાનના માથામાં લાકડી ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી
સારવાર દરમ્યાન યુવકનું મોત થતા બનાવ હત્યા માં પલટાયો
ગણતરીના બે કલાકોમાં હત્યા ના બે બનાવથી કાયદા ના રક્ષકોમાં દોડધામ
અંજાર પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યા
અંજાર શહેર માં ગાયત્રી ચાર રસ્તા પાસે એક આધેડ ની તિક્શણ હથિયાર વડે હત્યા નિપજાવી છે.
રામજીભાઈ પ્રજાપતિ ઊ. 65.જે ગાયત્રી ચાર રસ્તા પાસે એક ચા ની હોટેલ માં કામ કરતાં હતાં. સુત્રો ના જણાવ્યા પ્રમાણે આજે સવારે 4:30 ના સમયે રામજીભાઈ પ્રજાપતિ ચા ની હોટેલ નુ સટર ખોલી સાફસફાઈ કરતા હતાં તયારે કોઈ અજાણ્યા શખ્સો આવીને તેમના પર હુમલો કરી હત્યા નિપજાવી છે.
પોલીસ ના જણાવ્યા પ્રમાણે હત્યા પાછળ નુ કારણ જણાયું નથી. બોડી ને પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે
તસવીર અને અહેવાલ : નિર્મલસિંહ જાડેજા - અંજાર

Comments
Post a Comment