ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગુજરાતનાં મુખ્યમંત્રી ને પશુધન માટે શું રજૂઆત કે જેથી કચ્છના પશુધનને ખૂબ મોટો ફાયદો થયો, જાણવા માટે વાંચો મા ન્યૂઝ નો અહેવાલ..
તા. 11/9 ના રોજ માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત ના મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને કચ્છ ના વિવિધ પ્રશ્નો તથા વિકાસ ના કામો ની રજુઆત માટે મળ્યા હતા.

વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કચ્છ માં વરસાદ ખેંચાતા ચારા ની તંગી ની રજુઆત કરી અને કચ્છ ના પશુધન માટે રોજ 200 ગાડી ઘાસ આવે તથા વલસાડ ને એ બાજુ થી રેક ( રેલવે ) મારફત ચારો આવે તો પશુધન બચી શકે તથા ખાવડા વિસ્તાર પાસે આવેલા ત્રગળી તથા અન્ય બેટ પર ઘાસ ઉગેલુ છે ત્યાં પશુ ચરવા માટે ની બોર્ડર તરફ થી પરમિશન મળે તો કચ્છ ના પશુધન માટે મોટી રાહત થાય તેમ છે તેવી રજુઆત કરતા રૂપાણી સાહેબે તરત જ જવાબદાર અધિકારી ને બોલાવી અને સૂચના આપી કચ્છમાં માંગે એટલું ઘાસ આપો. એક પણ જીવ ઘાસ ના અભાવે મરવું ના જોઈ જે કરવું પડે તે કરો.

સાથે સાથે નર્મદા ના નીર પણ કચ્છ માંટે વધુ ફાળવાય, 1200 ક્યુસેક પાણી જલ્દી છોડે તો કચ્છ ને પાણી મળી રહે અને વાગડ વિસ્તાર માં મબલખ પ્રમાણ માં ચારા નું વાવેતર થયેલ છે તે ચારો થઈ આવે તો પણ ખેડૂતો અને પશુ માટે રાહત થઈ જાય તેવી રજુઆત માં નીતિનભાઈ પટેલ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને કરતા તરત જ જવાબદાર અધિકારી ને ફોન કરી અત્યારે જ કચ્છ માટે વધુ પાણી ચાલુ કરો તેવી જાણ કરી હતી અને તાત્કાલિક ત્યાંથી 1200 ક્યુસેક પાણી છોડતા નર્મદા ના પાણી કચ્છ માં એન્ટ્રી કરી ચુક્યા છે ત્યારે ખેડૂતો માં અને જીવદયા પ્રેમી લોકો માં આનન્દ ની લાગણી અનુભવાઈ છે.

સાથે આજ રોજ રજૂઆતો ને ધ્યાને લઈ ને કચ્છ માટે રેક ( રેલવે ) મારફત પણ મોટા પ્રમાણ માં કચ્છ ના પશુધન માટે ચારો પહોંચાડવામાં આવશે તેવી હૈયાધારણ મુખ્યમંત્રી શ્રી તથા સરકાર દ્વારા આપવામાં આવી. માલધારી ઓ માં ખુશી ની લહેર જોવા મળી.
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં 20 લીટર
Aabhar
ReplyDelete