માંડવી તાલુકાનાં મેરાઉ તેમજ દરશડી ગામમાં યુવાનોનાં અવશન થી તાલુકા મહેશ્વરી સમાજમાં દુ:ખદ ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું હતું..

પ્રાપ્ત વિગતો અનુસાર મેરાઉ ગામે યુવાનના આપઘાત થી તો દરશડી ગામના યુવાનનું દરિયામાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. છેલ્લા 15 દિવસોમાં મહેશ્વરી સમાજના 6 યુવાનોનાં મોત થી માંડવી તાલુકા મહેશ્વરી સમાજ માં આશાસ્પદ યુવાનો ને ખોવા સંદર્ભે અરેરાટી ફેલાઈ ગઈ હતી.. અહેવાલ-પરેશ જોશી, તસવીર-આરીફ ખલીફા

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment