ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલના પોલીસ દફતરે થી મળેલી માહિતી અનુસાર નખત્રાણા ના ગંગોળ ખાતે રહેતી સગીરાને જીતુભાઈ હરીસંગ ચાવડા રહે. ગંગોળ વાળા એ અંદાજે છ માસ અગાઉ પોતાના ઘર ની પાછળ નદીમાં લલચાવી ફોસલાવી ને શારીરિક સંબંધ બાંધી ને ગર્ભવતી બનાવી દીધેલ હતી.

આ સગીરા ને પ્રાથમિક સારવાર અર્થે નખત્રાણા CHC માં સારવાર આપી તેને વધુ સારવાર માટે ભુજ ની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment