ભુજ જિલ્લા ટ્રાફિક પોલીસ ધ્વારા હરિપર રોડ પર આવેલી કરછ બોર્ડર રેન્જ આઇજી ઓફિસની બહાર આઇજી ની સૂચનાથી હેલ્મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કચેરી માં 20 થી વધુ કર્મચારીઓ કામ કરે છે અને મોટા ભાગ ના હેલ્મેટ પહેરતા નથી આ બાબત આઇજી ના ધ્યાનમાં હોય તેમણે આ ડ્રાઇવ યોજના કરવાની સૂચના આપી હતી.આ ડ્રાઇવ યોજના ની સાથેજ અનેક કર્મચારીઓએ હેલ્મેટ ખરીદી લીધા છે.
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment