Skip to main content

કચ્છમાં ર૦૧૯ની ચૂંટણીની તૈયારી શરૂ: મતદારોને જાગૃત કરવા સાક્ષરતા ક્લબો રચાશે.

૨૦૧૯ની લોકસભાની ચુંટણીને લઈ કચ્છ જિલ્લામાં ગઠન પામનારા મતદાર સાક્ષરતા કલબોમાં શાળા કક્ષાએ ધો.૯,૧૦,૧૧ અને ૧રના વિદ્યાર્થીઓને તેમના સ્તર અનુસાર ચૂંટણીલક્ષી સાહિત્ય દ્વારા માહિતી આપવામાં આવશે. તો ઈવીએમ સંબંધિત ફિલ્મો દર્શાવી, ઉપરાંત વિવિધ રમતો તેમજ કોયડાઓના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવશે.આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પગલે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે.મતદાર જાગૃતિ કેળવવાના ભાગરૃપે કચ્છ જિલ્લામાં મતદાર સાક્ષરતા કલબોની રચના કરાશે. 

કલબોની સંખ્યા અંગે હાલ આંકડાકીય માહિતીઓ એકત્રીત કરાઈ રહી છે. લોકશાહીમાં ચૂંટણીના મહાપર્વમાં કિશોર મતદાતા બની મતદાન અંગે સભાનતા કેળવે ઉપરાંત આગામી લોકસભા ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં નામની નોંધણી કરી શકે તે હેતુથી જિલ્લામાં ઠેર-ઠેર મતદાર સાક્ષરતા કલબનું ગઠન કરવામાં આવશે. પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોનો તેમાં સમાવેશ કરાશે. મતદાર સાક્ષરતા કબલના નોડેલ અિધકારી તરીકે શિક્ષકો તેમજ સભ્યો તરીકે વિદ્યાર્થી ફરજ બજાવશે.જ્ઞાાન સાથે ગમ્મત સ્વરૃપે તરૃણો તેમજ યુવાનોને ચૂંટણીલક્ષી પ્રવૃતિઓની આ કલબો દ્વારા માહિતી આપવામાં આવશે. જોકે હાલે તમામ પ્રાંત અિધકારીઓ પાસેથી માહિતી એકત્રીકરણની કામગીરી ચાલી રહી હોઈ કેટલી કલબોનું ગઠન કરાશે તે ટુંક સમયમાં નક્કી થશે.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ : 
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા: 
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, 
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર 

મા ડ્રિંકિંગ વોટર: 
15 રૂપિયામાં 20 લીટર


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv