રાપર તાલુકા પંચાયત ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવર્ધન.એલ.ભટ્ટ જે ૧૯૮૧ થી ૨૦૧૮ સુધી વિવિધ હોદ્દાપર અને કચ્છ ના માંડવી,નખત્રાણા, અબડાસા,ભચાઉ અને ત્યાર બાદ રાપર ખાતે ફરજ બજાવી રહ્યાં હતાં જે આજ રોજ ૩૭ વર્ષ ની નોકરી કરીને નિવૃત થતા તાલુકા વિકાસ અધિકારી અને રાપર તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા તેમનુ વિદાય સમારંભ યોજાયું હતુ જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણ સિંહ સોઢા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમનુ પણ વિશેષ સન્માન કરાયું હતુ તો અગાઉ થોડા મહિના પૂર્વે નિવૃત થયેલ તાલુકા પંચાયત નાં ક્લાર્ક તુલસી ભાઈ ઠાકોર નું પણ આ કાર્યક્રમમાં સન્માન કરી ને ભેટ અપાઈ હતી તો આ કાર્યક્રમ માં ભચાઉ તાલુકા પંચાયત નાં નવનિયુક્ત પ્રમુખ ભરત સિંહ જાડેજા અને ભચાઉ તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યાં હતાં તો નિવૃત ટી .ડી .ઓ ઇન્દ્રવર્ધન ભટ્ટ ને ચાંદી ની ગાય અને સન્માન પ્રત્ર અપાયું હતુ તો તેમને જીવન નાં છેલ્લા વર્ષો જે લોકો અને પંચાયત સ્ટાફ નાં સહયોગથી અને ઈમાનદારી થી રાપર માં વિતાવ્યા તે બાબતે તેઓ એ રાપર તાલુકા પંચાયત સ્ટાફ ટીડીઓ અને ચુંટાયેલ પ્રતિનિધિઓ અને લોકોનો આભાર માન્યો હતો.
આ તકે જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા અને તાલુકા પંચાયત ઉપ પ્રમુખ હમીરજી સોઢા એ પણ આવા અધિકારી ની રાપર ને ખોટ પડશે તેવું જણાવ્યું હતુ તો તાલુકા વિકાસ અધિકારી એચ.ડી પરમારે પણ વિદાય લઈ રહેલ ભટ્ટ અને ઠાકોર ની કામગીરી ની સરાહના કરી હતી.સમગ્ર કાર્યક્રમ માં તાલુકા પંચાયત સ્ટાફ નાં કર્મચારીઓ અને વિસ્તરણ અધિકારી.કે. ડી.નાડોદા, કે. પી. જાડેજા, મનીષ મકવાણા.શિલ્પા બેન સોલંકી,મીનાબેન તલાટી, બી.પી.ગુસાઈ, તલાટી મંડળ નાં પ્રમુખ વિજય ગોસ્વામી, વિપુલ ગોસ્વામી, તલાટી હિતેશ ભાઈ, ચૌધરી ભાઈ, ડોલર મારાજ, ડાયાભાઈ વાઘાણી, દેશરજી વાઘેલા, કમલસિંહ સોઢા,નસાભાઈ દૈયા. વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં સમગ્ર વ્યવસ્થા મનીષ મકવાણા, શિલ્પા બેન સોલંકી તેમજ તલાટી મંડળ અને તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા કરાયું હતુ.
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment