પારદર્શી વહીવટના ભાગરૂપે ભુજ-ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર આવેલ સ્ટોલો પર બિલિંગ મશીન મુકાશે. પ્રવાસીઓને ખાણી-પીણીના બિલો ફરજિયાત આપવાના હોઈ કુલીંગ-સર્વિસ ચાર્જના નામે થતી લૂંટ પર વિરામ મુકાશે.કેન્દ્રની મોદી સરકાર તમામ ક્ષેત્રે પારદર્શિતા લાવવાની દિશામાં કામ કરી રહી છે. ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રેલ્વે દ્વારા દેશમાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરે છે અને તેઓ સ્ટેશનો પરના સ્ટોલ પરથી ખરીદી પણ કરતા હોય છે.
રેલ્વે દ્વારા તમામ ખાણી-પીણીની વસ્તુઓના ભાવપત્રક દર્શાવવામાં આવતા હોવા છતા કુલીંગ-સર્વિસ ચાર્જના નામે પ્રવાસીઓ પાસેથી વધુ રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. રેલ્વે સ્ટેશનો પરના ફુડ સ્ટોલ પર થતી લૂંટને અટકાવવા તમામ સ્ટેશનો પરના સ્ટોલો પર બિલિંગ મશીન મુકવાનું આયોજન હાથ ધરાયું હોઈ ભુજ-ગાંધીધામ સ્ટેશને પણ તેની અમલવારી કરાશે. આ બાબતે ભુજ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર કે.કે. શર્માનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અહી ૩ સ્ટોલ કાર્યરત છે અને તમામ પર ભાવપત્રક લગાવેલા જ છે પરંતુ આગામી સમયમાં બિલિંગ મશીનો મુકવાનું પણ આયોજન છે.
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment