ભુજ શહેરમાં અકસ્માતના કિસ્સા અવાર નવાર બનતા હોય છે. તેવામાં જ ગત રાત્રે આવો જ એક કિસ્સો બનેલ હતો જેમાં ભુજ-માંડવી ST બસ નં. GJ 18 Y 9042 અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો..

જેમાં બાઇક ચાલક જવેરગીરી શ્યામગીરી ગોસ્વામી રહે. ઉમેદનગરનું આ અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જેથી તેમના પરિવાર જનોમાં ગંભીર અરેરાટી ફેલાઈ જવા પામી હતી...
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
Comments
Post a Comment