
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં કુલ 28 લોકોના મોત થયા છે, જ્યારે 124 પશુઓના મોત થયા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ કચ્છ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે NDRFની વધુ 5 ટીમ ગુજરાતમાં ખસેડવામાં આવી છે. જેને જરૂરીયાત અનુસાર વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે.
હાલ ગીર-સોમનાથ અને ઉનામાં NDRFની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવનગર, તાપી, વલસાડ, સુરતમાં 1-1 ટીમ જ્યારે બનાસકાંઠા, રાજકોટ, મહિસાગરમાં 1-1 ટીમ અને નવસારી, ગોધરા, અરવલ્લી, અમરેલીમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તો NDRFની વડોદરામાં 3 અને ગાંધીનગરમાં 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 173 રોડ રસ્તાઓ બંધ થયા છે જ્યારે 3 નેશનલ હાઈવે, 4 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે અને 156 પંચાયતના રોડ અને અન્ય 8 રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે...
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment