મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાનાં કુકમાં ગામ ખાતે દાતારપીર સોસાયટી, ધનુબેન આહીર ના મકાન ની બહાર જાહેરમાં જુગાર રમતી 8 મહિલાઓને પકડી પડાઈ છે.

જુગારીઓમાં જેમના ઘર બહાર જુગારધામ ચાલતું હતું એ ધનુબેન ડાયા આહીર, ભચીબેન વિઠ્ઠલદાસ મહેશ્વરી, મેસીબેન શામજી આહીર, આરતીબેન શંભુ આહીર, મણીબેન અરજણ બાલાસરા, રહિમાબેન બુઢા સોરા, લક્ષ્મીબેન શામજી મહેશ્વરી, સોનબાઈ મિસરી નોડે નામની 8 મહિલાઓને 17,700 રોકડ સાથે પકડી પાડી આગળની કરવાહી હાથ ધરી હતી. અહેવાલ અને તસવીર - કિરણ ગોરી

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment