જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર- જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગલાંદર નજીક ન્યૂ બાઇપાસ પામ્પોરની પાસે આતંકવાદીઓએ પોલીસના વાહન પર હૂમલો કર્યો હતો જેમાં એક સુરક્ષા અધિકારી શહિદ થયા હતા, જ્યારે 2 ઘાયલ થયા હતા. પોલીસનાં અનુસાર આતંકવાદીઓએ પંપોર વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસની 17મી બટાલિયનની ગાડીને નિશાન બનાવ્યું અને તેના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.

ઘાયલોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. હૂમલાખોરોને પકડવા માટે અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોલીસે આ ગાડીમાં પોલીસ કર્મચારીઓ બેઠેલા હતા. આતંકવાદી હૂમલામાં 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા, જેમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા અને 2 અન્ય પોલીસ જવાનો ઘાયલ થયા હતા.
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર
,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
15 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment