માંડવીના શેરડી ગામે લેસન બાબતે શિક્ષક દ્વારા અપાયેલા ઠપકાને પગલે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી છવાઇ છે દસમાં ધોરણમાં ભણતા રામ દામજીભાઇ સંઘાર નામના તરૂણ વિદ્યાર્થીએ પોતાના ઘેર લાકડાની આડીમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
મૃતક ભાડઇ ગામની માધ્યમિકશાળામાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના પિતાએ લેસન બાબતે મળેલા ઠપકાને પગલે પોતાના પુત્રએ આપઘાત કર્યો હોવાનું જણાવીને શિક્ષકો ઉપર ઠપકામાં આક્ષેપ મુકયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment