ગાંધીધામ-બાંદરા વચ્ચે દોડતી એસી સુપરફાસ્ટ ટ્રેન પર કોઈ અટકચાળાં શખ્સે પથ્થર મારતાં એસી કોચના બે કાચ તૂટી ગયાં છે. ગત રાત્રે ગાંધીધામ યાર્ડ નજીક આ બનાવ બન્યો હતો. સદભાગ્યે કોઈ પ્રવાસીને કશી ઈજા થઈ નહોતી.
![]() |
તસ્વીર માત્ર પ્રતીકાત્મક |
બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસે વિજય જીવાભાઈ જાદવ નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી સામે ઈન્ડિયન રેલવે એક્ટ 150 એ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. રેલવે પોલીસે જણાવ્યું કે ટ્રેન ગાંધીધામથી બાંદરા જતી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરવો ગંભીર કૃત્ય છે. આરોપીએ કયા આશયથી આ કૃત્ય આચર્યું હતું તે અંગે તેની ઝીણવટભરી પૂછપરછ ચાલી રહી છે.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group : maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર ,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment