અર્બન ગુજરાતી ફિલ્મ "છૂટી જશે છક્કા" આગામી 22 મી તારીખે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ના પ્રોડ્યુસર નિશાંત ઠક્કર એ કચ્છી છે. આ એક એવી પ્રથમ ફિલ્મ છે કે, જેનું નિર્માણ કોઈ કચ્છી પ્રોડ્યુસરે કર્યું હોય. આ ફિલ્મ અંગે માહિતી આપવા માટે આજરોજ ભુજમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ ફિલ્મ નું નામ છે "છૂટી જશે છક્કા". આ ફિલ્મ રોમાન્સ, સટ્ટા અને ક્રિકેટ પર બનાવાયેલી ફિલ્મ છે. કચ્છના યુવરાજવીર મોશન પિક્ચર ના બેનર હેઠળ આ ફિલ્મ બનાવાયેલી છે. આ ફિલ્મ અંદાજિત ત્રણ કરોડ ના ખર્ચે બનાવવામાં આવી છે. ફિલ્મ નું 70 ટકા શૂટિંગ ભાવનગર માં અને 30 ટકા શૂટિંગ અમદાવાદ માં થયું છે. માત્ર એક જ મહિના માં ફિલ્મનું શૂટિંગ થયું છે. હાલ માં, અર્બન ગુજરાતી મુવી નો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ગુજરાત ના લોકોએ ગુજરાતી ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. બાળકોથી માંડીને વડીલો સુધી તમામ લોકો આ ફિલ્મ નિહાળી શકે છે. આ ફિલ્મ મુંબઈ અને ગુજરાત ની 125 સ્ક્રીન પર 22 મી જૂનના રોજ રિલીઝ થશે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર
,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
15 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment