ગત મે માસ માં ફેસબુકના માધ્યમથી દલિત સમાજની લાગણી દુભાવનાર મુન્દ્રાનો રહેવાસી એવો પ્રદીપે અભદ્ર પોસ્ટ અને ટીપ્પણી કરી હતી. જેના લીધે સમગ્ર કચ્છભરના મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. આ કામના આરોપી એવા પ્રદીપે ગાંધીધામ કોર્ટમાં નિયમિત જામીનની અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાડી દીધી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને અનુલક્ષીને આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી..
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment