જાણવા મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભુજના કેમ્પ વિસ્તાર, ચાકી ફળીયા માં રહેતા મામદ સુરંગી ઉ.વ. ૪૦ નું પાડોશી એવા રેહાન ઉમર શેખ ઉ.વ. ૨૭ વાળા એ છરી વડે હુમલો કરી ખૂન કરી નાખ્યું છે. સુત્રો માંથી મળતી માહિતી અનુસાર સમગ્ર બાબત એ રીતે ઘટી હતી કે ગત રાત્રે આ બંને પડોસીઓ ના છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડો પરિવારો વચ્ચે પહોચ્યો હતો અને ત્યાર બાદ આ સમગ્ર મામલો થાળે પણ પડી ગયેલ હતો.
આજે એટલે કે તા. ૪-૫-૨૦૧૮ ના સાંજના છ વાગ્યાના અરસામાં ફરી આ જ બાબરે મૃતક મામદ અને રેહાન ઉમર શેખ વચ્ચે ઝઘડો થતા રેહાને ઉશ્કેરાઈ જઈ ને છરી વડે મામદ સુરંગી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જીવલેણ હુમલા ને લીધે મામદ સુરંગી ને તુરંત જ જી.કે. જનરલ ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment