Skip to main content

ભચાઉ તાલુકાના લાકડીયા નજીક બે બાઈકચાલક યુવકોના અકસ્માતમાં કરુણ મોત..

સૂત્રો માંથી જાણવા મળતી માહિતી અનુસાર ભચાઉ તાલુકાના લાકડીયા નજીક આજે સવારે સર્જાયેલાં માર્ગ અકસ્માતમાં બે બાઈકચાલક યુવકોના કરુણ મોત નીપજ્યાં હતા.

જાણવા મળતી વિગતો અનુસાર મૃતક યુવકો બાઈક પર જતા હતા ત્યારે એક ટ્રેલર જેવા ભારેખમ વાહનની ટક્કર લાગતાં બંને યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com


Comments