Skip to main content

કચ્છના ખાવડા બન્નીના પ્રખ્યાત માવા માં અમુક લોકો નકલી માવા વેચતા હોય તેવી રાવ ઉઠી..

ભુજ તાલુકાના ખાવડા અને બન્ની વિસ્તારમાં મોટા પાયે માવાનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં માવાનું ઉત્પાદન થાય છે. પરંતુ માલધારી સંગઠને આક્ષેપ કર્યા હતા કે, તેમને માવાના યોગ્ય ભાવ મળતા નથી અને વેપારીઓ કચ્છ ના અસલી માવા વેચવાને બદલે અમદાવાદ માંથી સસ્તા ભાવે મળતો નકલી માવો વેચે છે અને આ અંગે તેમણે ભુજ ખાતે માવા ના વેપારીઓને ત્યાં રજૂઆતો કરી હતી. આ અંગે ભૂજ ના માવાના વેપારી નો સંપર્ક સાધતા, તેમણે નકલી માવો વેચવાની વાત નકારી હતી અને માવા ના ભાવ ઘટ્યા છે તે વાત ને તેમણે સમર્થન આપ્યું હતું.

- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments